Kheda, India | All Residential for Sale in Gujarat

Kheda, India

ખેડા માં મકાન વેચાતું ( ફ્લેટ નહિ ) અથવા તો નાનો પ્લોટ જોઈએ છે
Facing: west

(ધ્યાન થી જાહેરાત જોઈ રિસ્પોન્ડ કરવા વિનંતી ) ખેડા -ગુજરાત માં મકાન જોઈએ છે વેચાતું, (ફ્લેટ નહિ, ટેનામેન્ટ્સ કે ડુપ્લેક્સ ) નાના બ્રાહ્મણ કુટુંબ માટે ખેડા માં ૨ બેડરૂમ , 1 હોલ , કિચન , 2 બાથરૂમ નું સ્વતંત્ર મકાન -નાના બજેટ (અહીંયા દર્શાવેલ કિંમત માં , થોડું +-) માં વેચાતું જોઈએ છે , બેન્ક લોન ની સગવડ થઇ શકે એવું મકાન , પહેલી પસંદગી સોખડા , માતર ર...

INR 1500000

  • 0Rooms

  • Bedrooms

  • Bathroom

(ધ્યાન થી જાહેરાત જોઈ રિસ્પોન્ડ કરવા વિનંતી ) ખેડા -ગુજરાત માં મકાન જોઈએ છે વેચાતું, (ફ્લેટ નહિ, ટેનામેન્ટ્સ કે ડુપ્લેક્સ ) નાના બ્રાહ્મણ કુટુંબ માટે ખેડા માં ૨ બેડરૂમ , 1 હોલ , કિચન , 2 બાથરૂમ નું સ્વતંત્ર મકાન -નાના બજેટ (અહીંયા દર્શાવેલ કિંમત માં , થોડું +-) માં વેચાતું જોઈએ છે , બેન્ક લોન ની સગવડ થઇ શકે એવું મકાન , પહેલી પસંદગી સોખડા , માતર રોડ પરની છે , શાન્તિ નગર તથા ખેડા માં સારા એરિયા માં પણ હવા ઉજાસ વાળું મકાન પણ ચાલે.જે કોઈ ને ઉપરોક્ત જરૂરિયાત વાળું મકાન વહેંચવા નું હોય તો ડાઇરેક્ટ મકાન માલિક જ કોન્ટેક્ટ કરે અને જો કોઈ પાસે ઉપરોક્ત રહેણાંક વિસ્તાર માં નાનો પ્લોટ (50 વાર થી ૧૦૦ વાર , ટાઇટલ ક્લીઅર) હોય તો એ પણ ચાલશે ,( પહેલી પસંદગી તો તૈયાર મકાન ની જ છે ) ।।।। આભાર ।।।
  • Address: Khedagam
  • Locality: Khedagam
  • City: Kheda
  • State: Gujarat
  • Country: India

Builders/Agents in Same Area